કામ શોધો અને લો
તમારી નજીક કામ, તમને જોઈએ ત્યારે.
શરૂઆત4 પગલાં
પગલાં
પગલું 1 / 4
“હોમ” પર કામ જુઓ
દરેક કામમાં જગ્યા, દિવસ, સમય અને કેટલા પૈસા મળશે તે દેખાય છે.
પગલું 2 / 4
કામ સ્વીકારો
“સ્વીકારો” પર ટૅપ કરો. કામ આપનારને દેખાય છે કે તમે આવી રહ્યા છો.
પગલું 3 / 4
સમયસર પહોંચો
મોડું થવાનું હોય તો પહેલાં કૉલ કરી દો. સમયસર પહોંચવાથી તમને વધુ કામ મળે છે.
પગલું 4 / 4
કામ પૂરું થયાનું નોંધો
કામ પતે એટલે તેને પૂરું થયું તરીકે નોંધો, જેથી તે તમારી કમાણીમાં દેખાય.
આગળની ગાઇડ
ઘરેથી પિકઅપ કરો
દરેક ઘરે મીઠો વ્યવહાર, ઝડપી અને પ્રામાણિક કામ.